gu_tn_old/jas/02/05.md

2.1 KiB

Listen, my beloved brothers

યાકૂબ તેના વાચકોને કુટુંબ તરીકે બોધ કરી રહ્યો હતો. ""મારા વ્હાલાં સાથી વિશ્વાસીઓ, ધ્યાન આપો

did not God choose ... love him?

અહીં યાકૂબ તેના વાચકો પ્રત્યે પક્ષપાત દર્શાવવા નહીં પરંતુ તેઓને શીખવવા માટે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે પસંદ કર્યા છે ... તેને પ્રેમ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the poor

તે સામાન્ય અર્થમાં ગરીબ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

be rich in faith

વિપુલ પ્રમાણમાં વિશ્વાસ હોવો તે સમૃદ્ધ કે શ્રીમંત હોવું એમ કહેવામાં આવ્યું છે. વિશ્વાસના હેતુને સ્પષ્ટ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તમાં મજબૂત વિશ્વાસ રાખો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

heirs

જે લોકોને ઈશ્વરે ખાતરીદાયક વચનો આપ્યા છે તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ કુટુંબના સભ્ય પાસેથી સંપત્તિ અને સમૃદ્ધિનો વારસો મેળવવાના હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)