gu_tn_old/jas/02/04.md

668 B

are you not judging among yourselves? Have you not become judges with evil thoughts?

યાકૂબ તેના વાચકોને શીખવવા માટે અને કદાચ ઠપકો આપવા માટે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે પોતાની જાતે જ તમારી વચ્ચે ન્યાય કરો છો અને દુષ્ટ વિચારો સાથેના ન્યાયાધીશો બનો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)