gu_tn_old/jas/02/01.md

1.6 KiB

Connecting Statement:

એકબીજાને પ્રેમ કરતાં કેવી રીતે જીવવું તે વિખેરાઈ ગયેલા યહૂદી વિશ્વાસીઓને કહેવાનું યાકૂબ જારી રાખે છે અને તેઓને યાદ અપાવે છે કે તેઓ ગરીબ ભાઈઓ કરતાં શ્રીમંત લોકોનો પક્ષ ન લે.

My brothers

તેના શ્રોતાજનો યહૂદી વિશ્વાસીઓ છે એમ યાકૂબ માને છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા સાથી વિશ્વાસીઓ"" અથવા ""ખ્રિસ્તમાં મારા ભાઈઓ અને બહેનો

hold to faith in our Lord Jesus Christ

ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને વ્યક્તિ પકડી રાખી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

our Lord Jesus Christ

આપણાં"" શબ્દ યાકૂબ અને તેના સાથી વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

favoritism toward certain people

બીજાઓને મદદ કરવા કરતાં કેટલાક લોકોને મદદ કરવાની ઇચ્છા