gu_tn_old/heb/13/24.md

631 B

Those from Italy greet you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લેખક ઇટાલીમાં નથી, પણ ત્યાં તેની પાસે વિશ્વાસીઓનું જૂથ છે જે ઇટાલીથી આવ્યું છે અથવા 2) આ પત્ર લખતી વખતે લેખક ઇટાલીમાં છે.

Italy

આ તે સમયના પ્રદેશનું નામ છે. પછીથી રોમ ઇટાલીનું પાટનગર હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)