gu_tn_old/heb/13/18.md

766 B

Connecting Statement:

લેખક આશીર્વાદ અને સલામ સાથે સમાપન કરે છે.

Pray for us

અહીં ""અમારે"" લેખક અને તેના સાથીઓનો ઉલ્લેખ કરે છે, વાચકોનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

we are persuaded that we have a clean conscience

અહીં ""શુદ્ધ"" એ દોષથી મુક્ત માટે વાપરવામાં આવેલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ચોક્કસ છીએ કે અમારામાં અપરાધભાવ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)