gu_tn_old/heb/13/17.md

677 B

keep watch over your souls

વિશ્વાસીઓના આત્માઓ, એટલે કે, વિશ્વાસીઓનું આત્મિક હિત, તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો અથવા પ્રાણીઓ હોય જેના પર ચોકીદારો નજર રાખી શકતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

not with groaning

અહીં ""શોક"" એટલે ઉદાસીનતા અથવા દુ:ખ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)