gu_tn_old/heb/13/16.md

732 B

Let us not forget doing good and helping one another

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સારું કરવા અને બીજાઓને મદદ કરવાનું આપણે હંમેશા યાદ રાખીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

with such sacrifices

સારું કરવા અને બીજાઓને મદદ કરવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વેદી પરના અર્પણો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)