gu_tn_old/heb/13/15.md

1.6 KiB

sacrifices of praise

સ્તુતિ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પ્રાણીઓનું અર્પણ અથવા ધૂપ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

praise that is the fruit of lips that acknowledge his name

સ્તુતિ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે લોકોના હોઠો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ફળ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""સ્તુતિ જેઓ તેમના નામને કબૂલ કરે છે તેઓના હોઠો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

lips that acknowledge his name

અહીં ""હોઠો"" લોકો કે જેઓ બોલે છે તેને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તેમના નામને સ્વીકારે છે તેઓના હોઠો"" અથવા ""જેઓ તેમના નામને કબૂલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

his name

વ્યક્તિનું નામ તે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)