gu_tn_old/heb/13/13.md

1.0 KiB

Let us therefore go to him outside the camp

ઈસુને આધીન થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે વ્યક્તિ છાવણી છોડીને જ્યાં ઈસુ છે ત્યાં બહાર જઈ રહ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

bearing his shame

અપમાન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને કોઈકના હાથમાં કે પીઠ પર વહન કરવાનું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે લોકોએ તેમનું અપમાન કર્યું તે પ્રમાણે બીજાઓને આપણું અપમાન કરવાની પરવાનગી આપવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)