gu_tn_old/heb/13/07.md

749 B

God's word

જે ઈશ્વરે કહ્યું

the result of their conduct

જે રીતે તેઓ વર્ત્યા તેનું પરિણામ

Imitate their faith

અહીં ઈશ્વર પર ભરોસો અને આ આગેવાનો જે રીતે જીવન જીવ્યા તે વિશે ""તેઓનો વિશ્વાસ"" એમ કહેવામાં આવ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે તેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે અને તેમને આધીન થાય છે તેમ જ તમે કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)