gu_tn_old/heb/13/04.md

1.1 KiB

Let marriage be respected by everyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પુરુષ અને સ્ત્રી કે જેઓ એકબીજા સાથે પરણેલા છે તેઓએ એકબીજાનો આદર કરવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Let the marriage bed be pure

આ જાતીય ઐક્યતાના કાર્ય વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે ફક્ત પરણેલા યુગલનું જ બિછાનું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પતિઓ તથા પત્નીઓ તેઓના લગ્ન સંબંધને એકબીજા થકી માન આપે અને અન્ય વ્યક્તિ સાથે સૂઈ જાય નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])