gu_tn_old/heb/13/03.md

1.3 KiB

as if you were bound with them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે તમે તેઓ સાથે બંધાયેલા હો"" અથવા ""જાણે તમે તેમની સાથે કેદખાનામાં હો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who are mistreated

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ સાથે બીજાઓ દુર્વ્યવહાર કરે છે"" અથવા ""જેઓ સહન કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

as if you also were them in the body

જે રીતે વિશ્વાસીઓ પોતાની પીડા વિશે વિચારે છે તે પ્રમાણે તેઓએ બીજાઓની પીડા વિશે વિચારવું જોઈએ એ માટે આ શબ્દસમૂહ ઉત્તેજન આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે તમે જ સહન કરી રહ્યા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)