gu_tn_old/heb/11/07.md

1.8 KiB

having been given a divine message

આ સક્રિય સ્વરૂપમાં અને બીજા શબ્દોમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ઈશ્વરે તેને કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

about things not yet seen

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવી બાબતો જેને કોઈએ અગાઉ જોઈ ન હતી"" અથવા ""બનાવો જે હજુ સુધી બન્યા ન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the world

અહીં ""જગત"" એ જગતની માનવી વસ્તીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ એ સમયે જગતમાં જીવતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

became an heir of the righteousness

નૂહ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેને કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિ વારસામાં મળવાની હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર પાસેથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

that is according to faith

જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર જે આપે છે