gu_tn_old/heb/11/01.md

1.9 KiB

Connecting Statement:

આ ટૂંકી પ્રસ્તાવનામાં લેખક વિશ્વાસ વિશે ત્રણ બાબતો જણાવે છે.

Now

મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા અહીં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લેખક ""વિશ્વાસ""નો અર્થ સમજાવવાનું શરૂ કરે છે.

faith is being sure of the things hoped for

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આપણી પાસે વિશ્વાસ છે, ત્યારે આપણે જે બાબતોની આશા રાખીએ છીએ તે વિશે આપણે ચોક્કસ હોઈએ છીએ"" અથવા ""વિશ્વાસ એ છે જે વ્યક્તિને ચોક્કસ બાબતોની વિશ્વાસુપૂર્વક આશા રાખવા પરવાનગી આપે છે

hoped for

અહીં તે ચોક્કસપણે ઈશ્વરના ખાતરીદાયક વચનોનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઈસુ પર વિશ્વાસ કરનારા સર્વ વિશ્વાસીઓ સ્વર્ગમાં ઈશ્વર સાથે સદાકાળ જીવશે તેની ચોક્કસતા.

certain of things that are not seen

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને આપણે હજુ સુધી જોયું નથી"" અથવા ""જે હજુ સુધી બન્યું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)