gu_tn_old/heb/10/39.md

1.6 KiB

who turn back to destruction

વ્યક્તિ કે જે હિંમત અને વિશ્વાસ ગુમાવી દે તેના વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે કશાકથી ડરના કારણે પાછો હટતો હોય. અને ""વિનાશ"" વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક અંતિમ મુકામ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વર પર ભરોસો કરવાનું મૂકી દે છે, તે તેઓને (ઈશ્વરને) આપણો અંત આણવાનું કારણ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for keeping our soul

ઈશ્વર સાથે અનંતકાળિક જીવવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિના આત્માને રાખવા સમાન હોય. અહીં ""આત્મા"" એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેનું પરિણામ હશે કે આપણે ઈશ્વર સાથે સદાકાળ માટે જીવીશું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])