gu_tn_old/heb/10/38.md

1.2 KiB

General Information:

10:38 માં લેખક હબાક્કુક પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ટાંકે છે, જે યશાયા પ્રબોધકના 10:37માંના અવતરણ પછી તરત જ આવે છે.

My righteous one ... If he shrinks ... with him

તે સામાન્ય રીતે ઈશ્વરના કોઈપણ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારાં વિશ્વાસુ લોકો ... જો તેમાંનો કોઈક પાછો હઠે ... તે વ્યક્તિથી"" અથવા ""મારાં વિશ્વાસુ લોકો ... જો તેઓ પાછા હઠે તો ... તેઓથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

My righteous ... I will

અહીં ""મારો"" અને ""મારા"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

shrinks back

જે સારાં કામો તે કરી રહ્યો છે તે કરવાનું જો તે છોડી દે તો