gu_tn_old/heb/10/35.md

1.5 KiB

General Information:

10:37 માં જૂના કરારમાંના યશાયા પ્રબોધકનું અવતરણ છે.

do not throw away your confidence, which has a great reward

વ્યક્તિ કે જેને હવે વિશ્વાસ નથી તેના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે કોઈક વ્યક્તિ નકામી વસ્તુ કાઢી નાખતી હોય તેમ વિશ્વાસીએ તેના વિશ્વાસને ફેંકી દીધો છે. અમૂર્ત નામ ""નિશ્ચય સહિતના વિશ્વાસ"" ને વિશેષણ ""વિશ્વાસ"" સાથે અથવા ક્રિયાવિશેષણ ""વિશ્વાસપૂર્વક"" સાથે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વાસુ બનતા અટકશો નહીં, કેમ કે વિશ્વાસુ હોવાને લીધે તમે મોટો બદલો પામશો"" અથવા ""ઈશ્વર કે જેઓ તમને મોટો બદલો આપનાર છે, તેઓ પર વિશ્વાસુપૂર્વક ભરોસો કરવાનું અટકાવશો નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])