gu_tn_old/heb/10/32.md

781 B

the former days

પહેલાના દિવસો

after you were enlightened

સત્ય શીખવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે ઈશ્વરે વ્યક્તિ પર પ્રકાશ કર્યો હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત વિશેનું સત્ય શીખ્યા બાદ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

how you endured a great struggle in suffering

કેટલી વેદના તમારે સહન કરવી પડે