gu_tn_old/heb/10/31.md

686 B

to fall into the hands

ઈશ્વરની સખત શિક્ષા પામવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ ઈશ્વરના હાથમાં પડતી હોય. અહીં ""હાથ"" એ ન્યાય કરવા માટે ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી સખત શિક્ષા પામવી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])