gu_tn_old/heb/10/30.md

1.5 KiB

General Information:

આપણે"" શબ્દ અહીં લેખક અને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. આ બંને અવતરણો, જૂના કરારમાં મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રમાંથી લેવાયેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Vengeance belongs to me

વેર વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જે ઈશ્વરની માલિકીનું હોય, જેનો તેઓ(ઈશ્વર) જેમ ચાહે તેમ ઉપયોગ કરવાને હક્ક ધરાવતા હોય. ઈશ્વરને તેમના દુશ્મનો પર વેર લેવાનો હક્ક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

I will pay back

ઈશ્વર વેર લઈ રહ્યા છે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે, જેમ કોઇકે બીજાઓને જે નુકસાનકારક બાબતો કરી હોય તેના બદલામાં તેઓને ઈશ્વર નુકસાનકારક બાબતો પાછી આપી રહ્યા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)