gu_tn_old/heb/10/29.md

2.3 KiB

How much worse punishment do you think one deserves ... grace?

જેઓ ખ્રિસ્તનો નકાર કરે છે તેઓને મળનાર સખત શિક્ષા પર લેખક ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ભયંકર શિક્ષા હતી. પરંતુ કોઈના પણ માટે શિક્ષા હજુ વધુ સખત થશે ... કૃપા!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

has trampled underfoot the Son of God

ખ્રિસ્તની ઉપેક્ષા કરવી અને તેમની નિંદા કરવી તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કોઈક તેમના ઉપર ચાલ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પુત્રનો નકાર કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the Son of God

તે ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who treated the blood of the covenant as unholy

તે દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિએ ઈશ્વરના પુત્રને કચડી નાખ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""કરારના રક્તને અપવિત્ર ગણીને

the blood of the covenant

અહીં ""રક્ત"" એટલે ખ્રિસ્તનું મરણ, જે દ્વારા ઈશ્વરે નવો કરાર સ્થાપ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the blood by which he was sanctified

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રક્ત કે જે દ્વારા ઈશ્વરે તેમને પવિત્ર કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Spirit of grace

ઈશ્વરનો આત્મા, જે કૃપા પૂરી પાડે છે