1.7 KiB
1.7 KiB
Connecting Statement:
લેખક હવે તેની ચોથી ચેતવણી આપે છે.
we deliberately go on sinning
આપણે જાણીએ છીએ કે આપણે પાપ કરીએ છીએ તેમ છતાં આપણે તેને અવારનવાર કરીએ છીએ
after we have received the knowledge of the truth
સત્યના જ્ઞાન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આપી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે સત્ય શીખ્યા ત્યારબાદ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
the truth
ઈશ્વર વિશેનું સત્ય. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
a sacrifice for sins no longer exists
કોઈપણ હવે નવું બલિદાન આપવા સમર્થ નથી કેમ કે ખ્રિસ્તનું બલિદાન જ પૂરતું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણાં પાપો માફ કરે માટે હવે કોઈપણ બલિદાન આપી શકે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
a sacrifice for sins
અહીં ""પાપો માટેનું અર્પણ"" એટલે ""પાપો દૂર કરવા પ્રાણીઓના અર્પણનો એક અસરકારક માર્ગ