gu_tn_old/heb/10/25.md

1.1 KiB

Let us not stop meeting together

તમે સ્પષ્ટ કરી શકો કે લોકો ભજન કરવા મળતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""ભજન કરવા સાથે આવવાનું કે મળવાનું અટકાવીએ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

as you see the day coming closer

ભવિષ્યના સમય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જે બોલનારની નજીક આવી રહ્યો હોય. અહીં ""દિવસ"" એ જ્યારે ઈસુ પાછા આવશે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે જાણો છો કે ખ્રિસ્ત જલ્દીથી પાછા આવશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])