gu_tn_old/heb/10/23.md

1.6 KiB

Let us also hold tightly to the confession of our hope

અહીં ""દ્રઢતાથી પકડી રાખવું"" એ રૂપક છે જે એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે કંઈક કરવા સુનિશ્ચિત છે અને અટકવાની મના કરી રહ્યો છે. અમૂર્ત નામો ""કબૂલાત"" અને ""આશા"" ને ક્રિયાપદો તરીકે અનુવાદિત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે બાબતોની આપણે ઈશ્વર પાસેથી ખાતરીપૂર્વક આશા રાખીએ છીએ તેની કબૂલાત કરીને જારી રહેવાનું આપણે સુનિશ્ચિત કરીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

without wavering

કોઈક બાબત વિશે અચોક્કસ હોવું એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ડગમગતો હોય અથવા એક તરફથી બીજી તરફ જવાની વૃત્તિ ધરાવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""અચોક્કસ બન્યા વિના"" અથવા ""શંકા કર્યા વિના"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)