gu_tn_old/heb/10/21.md

641 B

we have a great priest over the house of God

ઈસુ એ જ આ ""મહાન યાજક"" છે તે સ્પષ્ટ કરવા તેનું અનુવાદ યોગ્ય રીતે થવું જોઈએ.

over the house

ઘરનો વહીવટકર્તા

the house of God

તે ઈશ્વરના લોકો વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ ખરેખર ઘર હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સર્વ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)