gu_tn_old/heb/10/20.md

1.2 KiB

living way

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર પાસે જવાનો આ નવો રસ્તો જે ઈસુએ પૂરો પાડ્યો તે વિશ્વાસીઓના અનંતકાળના જીવનમાં પરિણમે છે અથવા 2) ઈસુ જીવંત છે, અને તે જ માર્ગ છે જે દ્વારા વિશ્વાસીઓ ઈશ્વરની હાજરીમાં પ્રવેશ પામી શકે છે.

through the curtain

પૃથ્વી પરના મંદિરનો પડદો એ લોકો અને ઈશ્વરની ખરી હાજરી વચ્ચેની અલગતાને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by means of his flesh

અહીં ""દેહ"" એટલે ઈસુનું શરીર, અને તેમનું શરીર એટલે તેમનું બલિદાનયુક્ત મરણ. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના મરણ દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)