gu_tn_old/heb/10/18.md

1.3 KiB

Now

તે આવનાર અગત્યના મુદ્દા પર ધ્યાન ખેંચવા વાપરવામાં આવ્યું છે. તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી.

where there is forgiveness for these

તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""માફી"" ને ક્રિયાપદ ""માફ કરવું"", તરીકે વ્યક્ત કરી શકાય.વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરે આ બાબતોની માફી આપી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

there is no longer any sacrifice for sin

તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""બલિદાન"" ને ક્રિયાપદ ""અર્પણ કરવું"", તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપ માટે લોકોએ હવે અર્પણો ચઢાવવાની જરૂર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)