gu_tn_old/heb/10/17.md

1.9 KiB

General Information:

તે જૂના કરારમાંના યર્મિયા પ્રબોધકના અવતરણને જારી રાખે છે.

Their sins and lawless deeds I will remember no longer.

હું તેઓના પાપો અને અન્યાયી કાર્યોને યાદ કરીશ નહીં.' અથવા ""હું તેઓના પાપો અને અન્યાયી કાર્યો સબંધી વિચારીશ નહીં.'"" તે પવિત્ર આત્માની સાક્ષીનો બીજો ભાગ છે (હિબ્રૂઓ 10:15-16). તમે કલમ 16 ના અંતે અવતરણને પૂર્ણ કરી તથા નવા અવતરણને અહીંથી શરૂ કરીને અનુવાદમાં તેને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાર પછી તેમણે કહ્યું, 'તેઓના પાપો અને અન્યાયી કૃત્યોને હવેથી હું યાદ કરીશ નહીં.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Their sins and lawless deeds

પાપો"" અને ""અન્યાયી કૃત્યો"" નો અર્થ મૂળ રીતે સમાન થાય છે. આ બંને શબ્દો સાથે મળીને, પાપ કેટલું ખરાબ છે તે તથ્ય ભારપૂર્વક જણાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેની મનાઈ ફરમાવવામાં આવી હતી તે બાબતો તેઓએ કરી અને કેવી રીતે તેઓએ નિયમ તોડ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)