gu_tn_old/heb/10/16.md

923 B

with them

મારા લોકો સાથે

after those days

જ્યારે મારા લોકો સાથેના પ્રથમ કરારનો સમય પૂરો થશે ત્યારે

I will put my laws in their hearts

અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના આંતરિક સ્વ માટેનું ઉપનામ છે. ""તેઓને તેમના હ્રદયોમાં મૂકીશ"" શબ્દસમૂહ, નિયમને આધીન થવા માટે લોકોને સક્રિય કરવાનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેઓને મારા નિયમોને આધીન થવા સક્રિય કરીશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])