gu_tn_old/heb/10/13.md

833 B

until his enemies are made a stool for his feet

ખ્રિસ્તના દુશ્મનોના અપમાન વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓએ તેમના પગના આરામ માટે જગા બનાવી હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી ઈશ્વર, ખ્રિસ્તના દુશ્મનોને અપમાનિત ન કરે અને તેઓ તેમનું પાયાસન ન બની જાય ત્યાં સુધી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])