gu_tn_old/heb/10/12.md

750 B

he sat down at the right hand of God

ઈશ્વરના જમણા હાથે"" બેસવું એ ઈશ્વર પાસેથી મોટું માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. તમે કેવી રીતે આ સમાન શબ્દસમૂહનું હિબ્રૂઓ 1:3માં અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરની બાજુમાં, માન અને અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)