gu_tn_old/heb/10/11.md

593 B

Day after day

દિન પ્રતિદિન અથવા ""દરરોજ

can never take away sins

તે ""પાપો"" વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ એક પદાર્થ હોય જેને કોઈ વ્યક્તિ દૂર લઈ જઈ શકતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પાપો માફ કરવા માટે ઈશ્વરને કદીપણ પ્રેરી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)