gu_tn_old/heb/10/09.md

1.7 KiB

See

જુઓ અથવા ""સાંભળો"" અથવા ""હું તમને જે કહેવાનો છું તે પર ધ્યાન આપો

He takes away the first practice in order to establish the second practice

અમૂર્ત નામ ""પ્રથા"" અહીં પાપોના પ્રાયશ્ચિતની એક રીતનો ઉલ્લેખ કરે છે. તે પ્રથા બંધ કરવા વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એક પદાર્થ હોય જેને દૂર કરી શકાતું હોય. પાપોના પ્રાયશ્ચિતની બીજી રીતને શરૂ કરવાને વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે પ્રથાને સ્થાપિત કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""પાપોના પ્રાયશ્ચિતની બીજી રીતને સ્થાપવા માટે તેઓએ(ઈશ્વરે), પ્રથમ રીત પ્રમાણે લોકોના પાપોના પ્રાયશ્ચિતની રીતને બંધ કરી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

first practice ... the second practice

પ્રથમ"" અને ""બીજો"" શબ્દો એ ક્રમિક અંકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જૂની પ્રથા ... નવી પ્રથા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)