gu_tn_old/heb/10/08.md

1.0 KiB

General Information:

જોકે શબ્દરચનામાં થોડો ફેરફાર આવી રહ્યો છે તોપણ ભારપૂર્વક જણાવવા માટે ફરીથી ગીતશાસ્ત્રમાંથી દાઉદના આ અવતરણનો ઉલ્લેખ, લેખક કરે છે.

sacrifices ... offerings

તમે કેવી રીતે તેનો અનુવાદ હિબ્રૂઓ 10:5માં કર્યો છે તે જુઓ.

whole burnt offerings ... sacrifices for sin

આ સમાન શબ્દોનો અનુવાદ તમે [હિબ્રૂઓ 10:6] (./05.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

that are offered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે યાજકો આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)