gu_tn_old/heb/10/04.md

986 B

For it is impossible for the blood of bulls and goats to take away sins

પાપો વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેનો નાશ પ્રાણીનું રક્ત વહેવડાવવા દ્વારા થતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે વાછરડા અને ઘેટાંના રક્ત માટે એ અશક્ય હતું કે તેના દ્વારા ઈશ્વર પાપોની ક્ષમા આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the blood of bulls and goats

અહીં ""રક્ત"" એ ઈશ્વર સમક્ષ અર્પણો તરીકે મરણ પામતા પ્રાણીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)