gu_tn_old/heb/10/02.md

1.5 KiB

would the sacrifices not have ceased to be offered?

અર્પણો તેના સામર્થ્યમાં મર્યાદિત હતા તે દર્શાવવા લેખક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ તે અર્પણો કરવાના બંધ કરી દીધા હોત."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

ceased to be

અટકાવી દીધું

the worshipers would have been cleansed

અહીં શુદ્ધ થયેલ એ પાપના દોષિતપણા હેઠળ નહીં એમ દર્શાવે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો અર્પણોએ તેઓના પાપ દૂર કર્યા હોત"" અથવા ""હવે પછીથી ઈશ્વરે તેઓને પાપના દોષિત ગણ્યાં ના હોત"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

would no longer have any consciousness of sin

હવે વિચારતા નથી કે તેઓ પાપથી દોષિત છે અથવા ""જાણે છે કે તેઓ પાપથી દોષિત નથી