gu_tn_old/heb/10/01.md

1.1 KiB

Connecting Statement:

લેખક નિયમશાસ્ત્રની તથા તેના અર્પણોની નબળાઈ, શા માટે ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યું, અને નવા યાજકપણાની સંપૂર્ણતા તથા ખ્રિસ્તના બલિદાનને દર્શાવે છે.

the law is only a shadow of the good things to come

નિયામશાસ્ત્ર વિશે આ એવી રીતે જણાવે છે જાણે કે તે પડછાયો હોય. લેખકનો અર્થ, નિયમશાસ્ત્ર એ ઈશ્વરે વચન આપેલ સારી બાબતો નહોતું પરંતુ જે સારી બાબતો ઈશ્વર કરવાના હતા ફક્ત તેના સંકેત સમાન હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

not the real forms of those things themselves

પોતાનામાં ખરી વસ્તુઓ નથી

year after year

દર વર્ષે