gu_tn_old/heb/09/28.md

1.2 KiB

Christ was offered once

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે પોતાનું એક જ વાર બલિદાન આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to take away the sins

આપણાં પાપો માટે દોષિત બનાવવા કરતાં નિર્દોષ બનાવવાના કાર્ય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે આપણાં પાપો ભૌતિક પદાર્થો હોય જેને ખ્રિસ્ત આપણી પાસેથી દૂર કરી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી ઈશ્વર પાપો માફ કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the sins

અહીં ""પાપો"" એટલે ઈશ્વર સમક્ષ લોકોને પાપ કરવાને કારણે જે દોષિતપણું લાગે છે તે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)