gu_tn_old/heb/09/23.md

1.7 KiB

Connecting Statement:

લેખક ભારપૂર્વક જણાવે છે કે ખ્રિસ્તે (હાલ સ્વર્ગમાં આપણાં માટે મધ્યસ્થી કરે છે) પાપો માટે એક જ વાર મરણ પામવું પડ્યું અને તેઓ બીજી વખત પૃથ્વી પર પાછા આવશે.

the copies of the things in heaven should be cleansed with these animal sacrifices

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રાણીના અર્પણો, જે સ્વર્ગીય બાબતોના નમૂનારૂપ છે, તેનો ઉપયોગ યાજકોએ શુદ્ધિકરણ કરવા માટે કરવો જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the heavenly things themselves had to be cleansed with much better sacrifices

જે, પૃથ્વી પરની નકલરૂપ વસ્તુઓને શુદ્ધ કરવા વપરાતા અર્પણો કરતાં શ્રેષ્ઠ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે સ્વર્ગીય વસ્તુઓ માટે, ઈશ્વરે સ્વર્ગીય વસ્તુઓને વધુ સારાં અર્પણોથી શુદ્ધ કરવી પડે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)