gu_tn_old/heb/09/22.md

2.0 KiB

almost everything is cleansed with blood

કોઈ વસ્તુને ઈશ્વર માટે સ્વીકાર્ય બનાવવું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એ બાબતને શુદ્ધ કરતું હોય. આ વિચારને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લગભગ બધું જ શુદ્ધ કરવા માટે યાજકો રક્તનો ઉપયોગ કરતાં હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

Without the shedding of blood there is no forgiveness

ઈશ્વર સમક્ષ અર્પણ તરીકે કંઈક મરણ પામી રહ્યું છે તેનો ઉલ્લેખ અહીં ""રક્ત વહેવડાવવું"" કરે છે. આ બેવડા નકારાત્મકનો અર્થ એ થઈ શકે કે સંપૂર્ણ માફી રક્ત વહેવડાવવા મારફતે જ આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કંઈ અર્પણ તરીકે મરણ પામે ત્યારે જ માફી આવે છે"" અથવા ""જ્યારે કંઈ અર્પણ તરીકે મરણ પામે ત્યારે જ ઈશ્વર માફી આપે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

forgiveness

તમે સ્પષ્ટ રીતે ગર્ભિત અર્થ દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોના પાપોની માફી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)