gu_tn_old/heb/09/21.md

1.5 KiB

he sprinkled

મૂસાએ છાંટ્યું

sprinkled

છંટકાવ એ યાજકો દ્વારા કરવામાં આવતું ચિહ્નિત કાર્ય હતું જે દ્વારા તેઓ કરારના લાભો લોકો અને પદાર્થોને લાગુ કરતાં હતા. તમે તેનો અનુવાદ હિબ્રૂઓ 9:19માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction).

all the containers used in the service

પાત્ર એ એક પદાર્થ છે જે વસ્તુઓને રાખી શકે છે. અહીં તે કોઈપણ પ્રકારના વાસણ અથવા સાધનનો ઉલ્લેખ કરતું હોઈ શકે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવા માટે ઉપયોગમાં લેવાતા સર્વ વાસણો

used in the service

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકોએ તેમના કાર્યોમાં ઉપયોગ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

blood

અહીં પ્રાણીનું ""રક્ત"" એ પ્રાણીના મરણ વિશે જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)