gu_tn_old/heb/09/20.md

463 B

the blood of the covenant

અહીં ""રક્ત"" અર્પિત કરેલ પ્રાણીઓના મરણનો ઉલ્લેખ કરે છે જે કરારની આવશ્યકતાઓને અમલમાં મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રક્ત કે જે કરારને અમલમાં લાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)