gu_tn_old/heb/09/13.md

536 B

sprinkling of a heifer's ashes on those who have become unclean

યાજક થોડાં પ્રમાણમાં રાખ અશુદ્ધ લોકો પર છાંટતા હતા.

for the cleansing of their flesh

અહીં ""દેહ"" એ સમગ્ર શરીરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના શરીરોને શુદ્ધ કરવાને માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)