gu_tn_old/heb/09/09.md

2.0 KiB

This was an illustration

આ એક છબી હતી અથવા ""આ એક ચિહ્ન હતું

for the present time

હવે પછી માટે

that are now being offered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યાજકો જે અર્પણો હાલમાં કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

are not able to perfect the worshiper's conscience

લેખક વ્યક્તિના અંત:કરણ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે એક પદાર્થ હોય જે દોષ વિનાનો થાય નહીં ત્યાં સુધી તેને વધારે ને વધારે સારો બનાવી શકાતો હોય. વ્યક્તિનું અંત:કરણ એ વ્યક્તિના સાચા અને ખોટા વિશેનું જ્ઞાન છે. તેણે ખોટું કર્યું છે કે નહીં તે વિશેની તેની સભાનતા પણ છે. જો તે જાણતો હોય કે તેણે કંઈક ખોટું કર્યું છે, તો આપણે કહી શકીએ કે તે દોષિતપણાની લાગણી અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભજન કરનારને દોષથી મુક્ત કરવા સક્ષમ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the worshiper's conscience

લેખક કોઈ એક ભજન કરનારનો ઉલ્લેખ કરતો હોય એમ દેખાય છે, પણ તેનો અર્થ એ સહુ લોકો છે જેઓ મુલાકાત મંડપમાં ભજન કરવા માટે આવતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)