gu_tn_old/heb/09/08.md

765 B

the most holy place

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પૃથ્વી પરના મુલાકાતમંડપનો અંદરનો ઓરડો અથવા 2) સ્વર્ગમાં ઈશ્વરની હાજરી.

the first tabernacle was still standing

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મુલાકાત મંડપનો બહારનો ઓરડો હજુ ઊભો હતો"" અથવા 2) ""પૃથ્વી પરનો મુલાકાત મંડપ અને અર્પણોની વ્યવસ્થા હજુ પણ અસ્તિત્વ ધરાવતી હતી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)