gu_tn_old/heb/09/05.md

1.5 KiB

glorious cherubim overshadowed the atonement lid

જ્યારે ઇઝરાએલીઓ કરારકોશ બનાવી રહ્યા હતા, ત્યારે ઈશ્વરે તેઓને કરારકોશના દયાસન પર બે કરૂબો, જેઓની પાંખો એકબીજાને સ્પર્શતી હોય અને તેઓ એકબીજા સામે જોતાં હોય એ રીતે કોતરવાની આજ્ઞા આપી હતી. અહીં તેઓ કરારકોશને માટે છાયા પૂરી પાડતા હોય એ રીતે કહેવામાં આવ્યુ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહિમાદર્શક કરૂબો તેમની પાંખો દ્વારા દયાસનને ઢાંકતા હતા

cherubim

અહીં ""કરૂબો"" એટલે બે કરૂબો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

which we cannot

જોકે લેખક બહુવચન સર્વનામ ""અમારાં""નો પ્રયોગ કરે છે તોપણ તે મોટે ભાગે પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે હું કહી શકતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)