gu_tn_old/heb/09/04.md

945 B

Inside it

કરારકોશની અંદર

Aaron's rod that budded

આ એ જ લાકડી હતી, હારુનની કળી ફૂટેલી લાકડી કે જેના દ્વારા ઈશ્વરે હારુનને તેમના યાજક તરીકે પસંદ કર્યાની સાબિતી ઇઝરાએલીઓને આપી હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

that budded

જેના પર પાંદડાઓ અને ફૂલો ઉગ્યા હતા

tablets of the covenant

અહીં ""શિલાપાટ"" એ પથ્થરના સપાટ ટુકડાઓ છે જેના ઉપર લખાણો હતા. તે પથ્થરની શિલાપાટીઓનો ઉલ્લેખ કરે છે જે પર દશ આજ્ઞાઓ લખવામાં આવી હતી.