gu_tn_old/heb/09/03.md

504 B

Behind the second curtain

પહેલો પડદો એ મુલાકાત મંડપની બહારની દીવાલ પર હતો, તેથી ""બીજો પડદો"" એ ""પવિત્રસ્થાન"" અને ""પરમ પવિત્રસ્થાન"" વચ્ચેનો પડદો હતો.

second

તે બીજા અંક માટેનો ક્રમિક શબ્દ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)