gu_tn_old/heb/09/02.md

1.6 KiB

For

લેખક હિબ્રૂઓ 8:7ની ચર્ચાને જારી રાખે છે.

a tabernacle was prepared

મુલાકાત મંડપ ઉપયોગને માટે બાંધવામાં અને તૈયાર કરવામાં આવ્યો હતો. આ વિચારને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલીઓએ મુલાકાત મંડપ તૈયાર કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the lampstand, the table, and the bread of the presence

આ પદાર્થો ચોક્કસ ઉપપદ સાથે વાપરવામાં આવ્યા છે, કેમ કે લેખક એવું ધારે છે કે તેના વાચકો આ બાબતો વિશે અગાઉથી જાણે જ છે.

bread of the presence

તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""હાજરી""ને ""દેખાય તેમ અથવા પ્રદર્શન"" અથવા ""હાજર"" ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી ઈશ્વર સમક્ષ અર્પિત હતા"" અથવા ""રોટલી જે યાજકોએ ઈશ્વરને રજૂ કરી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)