gu_tn_old/heb/08/intro.md

1.5 KiB

હિબ્રૂઓ 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેવી રીતે અને શા માટે ઈસુ વધુ મહત્વના પ્રમુખ યાજક છે તે વર્ણવાનું લેખક પૂર્ણ કરે છે. ત્યારબાદ ઈશ્વરે જે કરાર મૂસા સાથે કર્યો હતો તે કરતાં નવો કરાર કેવી રીતે વધુ સારો છે, તેની રજૂઆત કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/covenant)

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 8:8-12 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

નવો કરાર

ઈશ્વરે ઇઝરાએલીઓ સાથે સ્થાપિત કરેલા કરાર કરતાં ઈસુએ સ્થાપિત કરેલો નવો કરાર, કેવી રીતે વધુ સારો છે તે વિશે લેખક જણાવે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/covenant)